Beautiful Love Letter in Gujarati | પ્રેમ પત્ર

Share this post

Hello friends, here i have written and shared beautiful love letter in gujarati, which you can share with your girlfriend.

Love letter in Gujarati For Girlfriend

To my love 

મને ખબર નથી પણ, પાછલા ઘણા દિવસોથી હું દરેક ક્ષણે તમારા વિશે જ વિચારું છું, મને બધીજ જગ્યા એ તુજ નજર આવે છે, હું આંખો ખોલું કે બંધ કરું મને તમારો ચહેરો દેખાય છે. જે દિવસે હું તમને જોઉં છું, મારાં દિલ ને રાહત મળે છે અને આખો દિવસ સારો જાય છે, પણ જે દિવસે તમને ના જોઉં તો મારું દિલ ઉદાસ થઈ જાય છે અને કોઈ પણ કામ માં દિલ નથી લાગતું.

તમારો પ્રિય [YourName]

Propose Love Letter In Gujarati

To my love

પ્રિય, એક વાત કહું યાર જયારે હું તમને જોઉં છું ત્યારે મને સુ થઈ જાય છે ખબર નય યાર, હું તને કંઈક કહેવા માંગુ છું પર કઈ સમજણ નથી પડતી તને હું કઈ રીતે કહું. હું આખો દિવસ તારાજ વિશે વિચારું છું.

જયારે હું તંમને પેલી વાર જોયું તું ત્યારથીજ હું તમને પસંદ કરવા લાગ્યો છું. ખરેખર એક સાચી વાત કઉં કેટલાક દિવસો થી મારું દિલ કઈ લાગતું નથી મને તારીજ યાદ આવેછે અને બધી જગ્યા એ તુજ દેખાય છે, હવે હું તારા વગર જીવી નહીં સકુ તને હું કદીય ભૂલી નહીં સકુ. કાશ તને ખબર હોત કે તારા વગર જિંદગી કેટલું તડપાવે છે. તમારી વગર હું પલ પલ મરું છું, તમે બતાઓ હું સુ કરું, હવે બધું તારા હાથમાં છે કે તું મારાં પ્યાર ને સ્વીકારીશ કે નહિ. મને તારા લેટર નો ઇન્તજાર રહેશે.

Your Love. 🌹

Leave a Comment